તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 25th March 2025
એડવોકેટ હિતેષ એન. રાઠોડનો જન્મ દિવસ : ૩૪ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૫ : મુળ હરીપર પાળના વતની અને મેટોડા જીઆઇડીસી ખાતે વકીલાતની પ્રેકટીસ કરતા યુવા એડવોકેટ હિતેષભાઇ એન. રાઠોડનો આજે જન્મ દિવસ છે. સામાજીક સેવાકીય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.મળતાવળા સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતા હિતેષભાઇ રાઠોડ (મો.૯૦૩૩૩ ૩૮૦૦૬) ને આજે ૩૪ માં જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૧૬.૧)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
