<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ભાજપ કિસાન મોરચાના વડા યોગેશ ભૂવા માટે સોળઆની શુભેચ્‍છાઃ હેપ્‍પી બર્થડે

 

રાજકોટઃ શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવાનો આજે જન્‍મદિવસ છે પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારાથી રંગાયેલા યોગેશ ભુવા ભારતીય જનતા પાર્ટીમાં શહેર યુવા મોરચાના મંત્રી તરીકેની જવાબદારીથી શરૂઆત બાદ ર ટર્મ વોર્ડ નં. ૧૩નાં સંગઠન મહામંત્રી ૧ ટર્મ રાજકોટ શહેર કિશાન મોરચાના મહામંત્રી અને હાલ રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી તેમજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના કાર્યક્રમ ‘મન કી બાત'ના વિધાનસભા-૭૦ના ઇન્‍ચાર્જ તરીકે જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

યોગેશ ભુવાને આજે તેમના જન્‍મ દિવસે ભાજપ અગ્રણીઓ, મીત્રો, શુભેચ્‍છકો તરફથી તેમના (મો. નં. ૯૮રપ૦ ૭પર૪૧) ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:11 PM IST)