<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વીજાપુરના ભાજપના ધારાસભ્‍ય સી. જે. ચાવડાનો જન્‍મદિન

રાજકોટઃ મહેસાણા જિલ્લાના વીજાપુર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય ડો. ચતુરસિંહ જવાનજી ચાવડાનો જન્‍મ તા. ર૯ માર્ચ ૧૯પ૮ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્‍ય તરીકે ચોથી વખત ચુંટાયા છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, ગુજરાત ક્ષત્રીય સભા વગેરે સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. વકતૃત્‍વ, ક્રિકેટ, ચેસ વગેરે તેમના શોખના વિષયો છે. મો. ૯૭ર૭૪ ૮૩૦૮૩ અમદાવાદ (૭.ર૯)

(11:10 AM IST)