News of Monday, 31st March 2025
જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ ધુલેશિયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢના અગ્રણી બિલ્ડર અને નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયા નો આજે ૫૯મો જન્મદિવસ છે. તેઓ અનેકવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમના જન્મદિવસ નિમિત્તે (મો. નં. ૯૮૨૫૨૨૨૧૧૫) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
