News of Monday, 31st March 2025
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરનો જન્મદિન

રાજકોટ : જામનગરના જિલ્લા કલેકટર શ્રી કેતન બી. ઠક્કર (આઇ. એ. એસ.)નો જન્મ તા. ૩૧ માર્ચ ૧૯૬૬ ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મૂળ ભાવનગરના વતની શ્રી કે. બી. ઠકકરે કારર્કિદીનો પ્રારંભ કસ્ટમ્સ અધિકારી પદેથી કરેલ. રાજકોટમાં નાયબ કલેકટર અને આર. ટી. ઓ.ના ઇન્ચાર્જ વડા, જામનગરમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, આર. ટી. ઓ.ના વડા અને અધિક કલેકટર, કચ્છમાં આર. ટી. ઓ.ના વડા, અમદાવાદમાં નાયબ મ્યુનિસીપલ કમિશનર, રાજકોટમાં નિવાસી અધિક કલેકટર, પોરબંદરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૮૮ રપપ૮૬૯ જામનગર
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
