હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
આર.એસ.એસ. સહપ્રાંત બૌધ્ધિક પ્રમુખ રમેશભાઇ દવેનો આજે જન્મદિવસ

રાજકોટ તા.૩૧: આર.એસ.એસ.ના તૃતીય વર્ષ શિક્ષીત રમેશભાઇ દવેનો આજે તા.૩૧ના જન્મદિવસ છે. તેઓ ૭૩ વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઓ છેલ્લા ૪પ વર્ષ થયા સંઘ અને વિવિધ ક્ષેત્રની જવાબદારી નીભાવે છે. સંઘમાં સહજી કાર્યવાહ જીલ્લા વિભાગન અને સહ પ્રાંત બૌધ્ધિક પ્રમુખની જવાબદારી, વિદ્યાભારતીમાં જીલ્લા મંત્રી તથા ટ્રસ્ટીની જવાબદારી, સ્વદેશી જાગરણ મંચમાં સહપ્રાંત સંયોજક, પ્રાંત સંયોજક, સહક્ષેત્ર સંયોજક, ક્ષેત્ર સંયોજકની જવાબદારી નીભાવેલ છે. હાલ તેઓ સ્વદેશી જાગરણ મંચની રાષ્ટ્રીય સ્વદેશી પત્રીકાની કાર્યવાહીમાં રાષ્ટ્રીય ઉપપ્રમુખની જવાબદારી નીભાવે છે. તેઓને આજે જન્મદિન નિમીતે મો.૯૩૧૩૮ ૭૮૦૩૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
