News of Tuesday, 1st April 2025
જુનાગઢના ઉદ્યોગપતિ શાંતિલાલ ગજેરાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧: જુનાગઢ લેઉવા પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શાંતિલાલભાઇ રવજીભાઇ ગજેરાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિતે મો.નં.૮૯૮૦૮ ૨૦૫૨૫ ઉપર શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
