તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
નાગરિક પુરવઠા વિભાગના સંયુકત નિયામક સી.એ. ગાંધીનો જન્મદિન
રાજકોટના ભૂતપૂર્વ નિવાસી અધિક કલેકટર

રાજકોટઃ રાજયના નાગરિક પુરવઠા વિભાગના સંયુકત નિયામક શ્રી ચેતન એ. ગાંધીનો જન્મ તા. ર એપ્રિલ ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના વતની છે. તેઓ અમદાવાદમાં અધિક જિલ્લા ચુંટણી અધિકારી, નર્મદા અને રાજકોટમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.
મો. ૯૯૨૫૨ ૦૬૫૮૫ ગાંધીનગર.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
