તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 2nd April 2025
સુરતના ભાજપના ધારાસભ્ય કાંતિભાઇ બલરનો જન્મદિન
અમરેલી જિલ્લાના સાખપુર ગામના વતની

રાજકોટ : સુરત ઉત્તર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી કાંતિભાઇ હિમતભાઇ બલર (પટેલ)નો જન્મ તા. ર એપ્રિલ ૧૯પપના દિવસે થયેલ. આજે ૭૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સાખપુર ગામના વતની છે.
શ્રી કાંતિભાઇ બલર ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. સમસ્ત પાટીદાર સમાજ, કિરણ હોસ્પિટલ સુરત, સીતારામ હોસ્પિટલ ગારીયાધાર, સરદારધામ અમદાવાદ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલ છે. સમાજ સેવા તેમનો શોખનો વિષય છે. ત્રણ ટર્મ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે રહી ચૂકયા છે. (પ-૬)
મો. ૯૮રપ૧ ૪૧૮રર -સુરત
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
