News of Friday, 4th April 2025
સાવરકુંડલા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ વિરાણીનો જન્મ દિવસ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૪: શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સેવાકીય ક્ષેત્રે સંકળાયેલા વિપુલભાઈ વિરાણીનો જન્મ દિવસ છે તેઓએ ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
સામાજિક રાજકીય અને સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા વિપુલભાઈ વિરાણીનો જન્મ ૪.. ૪..૧૯૮૨ ના રોજ થયેલ હતો નાનપણથી લોકોની સેવા કરવાની જેમ સાથે સાવરકુંડલા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી અને આમ આદમી પાર્ટી તરફ લોકો ને ભેળવા ભગીરથ કાર્ય હાથ ધરેલ છે અને ખેડૂત હોય પીડિત હોય તેમજ લોક સમસ્યા ઓ માટે સતત લડત કરે છે તેમજ આંતર રાષ્ટ્રીય કુમી સેના સાવરકુંડલા તાલુકા પ્રમુખ તરીકે અને બીજી અનેક સામાજિક અને શૈક્ષણિક અને સેવાકીય પ્રવિત સાથે જોડાઈને સેવા કર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. રાષ્ટ્રીય આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન મુજબ ચાલનાર વિપુલભાઈ વિરાણી ખોટું કરે નહિ અને ખોટું થવા નો દેય તેવી વિચાર ધારા ધરાવતા વિપુલભાઈ વિરાણીના જન્મ દિવસ નિમિતે તેમજ સગા સંબધી મિત્ર વર્તુળો રાજકીય સામાજિક આગેવાનો શુભેચ્છા આપવા આતુર બન્યા છે તેમનો મો.૭૦૬૯૮ ૯૧૫૪૩ છે. (રર.૪)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
