<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

શાળાઓના નિયામકની કચેરીના સંયુકત નિયામક વાય.એસ. ચૌધરીનો જન્‍મદિન

 

રાજકોટ : ડીરેકટર ઓફ સ્‍કૂલ્‍સ કચેરીના સંયુકત નિયામક શ્રી યતિનભાઇ એસ. ચૌધરીનો જન્‍મ ૧૯૭ર ના વર્ષની ૪ એપ્રિલે થયેલ આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહેસાણા પંથકના વતની છે. ભૂતકાળમાં આણંદ, પેટલાદ અને ખેડાના ઠાસરામાં મામલતદાર, કપડવંજમાં પ્રાંત અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકેલા હાલ અધિક કલેકટર ક્‍ક્ષાના અધિકારી છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૦૧૬, મો. ૯૯૨૫૫ ૯૫૫૩૫ ગાંધીનગર.

(3:03 PM IST)