<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

જીવદયા ગ્રુપના વડીલ કમીટી મેમ્‍બર વસંતભાઇ કામદારનો જન્‍મદિવસ

રાજકોટઃ જીવદયા ગ્રુપ ના વડીલ કમીટી મેમ્‍બર તથા જીવદયા કાર્યકર શ્રી વસંતભાઈ કામદાર નો આજરોજ જન્‍મદિવસ છે.  ૮૬ વર્ષ પૂરા થઈ ૮૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. તેઓ મહારાજ સાહેબ તથા મહાસતીજીઓની વૈયાવચ્‍ચમાં ભાવથી પોતાનો સહયોગ આપે છે.  જય અને વીરુ ની જોડી ની જેમ(સોલે) સ્‍વ. ભીખુભાઈ ભરવાડા અને વસંતભાઈ કામદારની જોડી જીવદયા નાં કાર્યો માટે પ્રખ્‍યાત હતી. મો.૮૧ર૮૬ ૩રર૦૧.

(11:00 AM IST)