News of Saturday, 5th April 2025
સુરતના ભાજપના ધારાસભ્ય પ્રવીણ ઘોધારીનો જન્મદિન

રાજકોટઃ સુરત શહેરના કરંજ મતક્ષેત્ર ના ભાજપના ધારાસભ્ય શ્રી પ્રવીણ મનજીભાઇ ઘોઘારીનો જન્મ તા. ૫ એપ્રિલ ૧૯૬૭ ના દિવસે થયેલ આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. સુરત કોર્પોરેશનમાં કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. ક્રિકેટ વાંચન, સમાજ સેવા વગેરે તેમના શોખના વિષયો છે. બાંધકામના વ્યવસાય સામે સંકળાયેલા છે.
મો. ૯૮૨૫૧ ૪૩૭૦૦ સુરત
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
