News of Tuesday, 8th April 2025
જામનગરના સામાજીક કાર્યકર સાગરભાઇ જગતીયાનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગરના સામાજીક કાર્યકર સાગરભાઈ જગતીયાનો આજે જન્મદિવસ છે. જામનગર ખાતે વર્ષ ૧૯૯૪ની સાલમા તા.૮ એપ્રિલના રોજ જન્મેલા સાગર કમલેશભાઈ જગતીયા આજસુધી પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહી જિંદગીના ૩૧ વર્ષ પૂર્ણ કરી જીવનમાં એક નવા વર્ષનો ઉમેરો કર્યો છે. સાગરભાઈ કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજાના જી.જી.હોસ્પિટલમાં સેવાના કાર્યો સંભાળી રહ્યા છે. સાગરભાઈ જગતીયા અક્ષર ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે. જી.જી.હોસ્પીટલમાં ગરીબ દર્દી માટે સેવા હોય તે ખૂબ ઉપયોગી કાર્ય કરે છે. સાગરભાઈના ભોળા અને હસમુખી સ્વભાવના કારણે જામનગરમાં તેઓ વિશાળ મિત્રવર્તુળ સાથે અનેક પ્રવળતિઓ તથા વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે. માનવસેવામાં હંમેશા તત્પર રહેતા સાગરભાઈ જગતીયા. તેઓના મોબાઈલ નં. ૯૨૨૭૮૪૯૯૯૯ છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
