<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

પાંચાળ પ્રદેશના ધબકાર વિનોદ વાલાણીનો આજે જન્‍મદિવસ

પુર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્‍તે સમાજ સેવા ગૌરવ એવોર્ડ મળ્‍યો છેઃ વિછીંયા પંથકમાં ધાર્મિક, સામાજીક, વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા જેવા કામોમાં હંમેશા દોડતા રહે છે

(4:19 PM IST)