News of Thursday, 10th April 2025
સુરજકરાડી ગ્રેઈનમર્ચન્ટ એસોસિયેશન પ્રમુખ રાજુભાઈ સુતરીયાનો જન્મદિવસ

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા. ૧૦: સુરજકરાડી ગ્રેઈનમરર્ચન્ટ એશોશીએશન ના પ્રમુખ અને રઘુવંશી અગ્રણી તેમજ નોબત અને સંદેશના પત્રકાર તથા માધવ ગૌશાળાના ટ્રસ્ટી રાજેશભાઈ સુતરીયા નો આજે ૧૦-૪-૨૦૨૫ ના રોજ ૬૨ મો જન્મદિવસ હોય તેમને જન્મદિવસ ની (મો. ૯૮૨૪૨ ૨૨૧૫૧) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
