News of Thursday, 10th April 2025
જામ જોધપુર પાટીદાર સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંટનો જન્મદિવસ

જામ જોધપુર, તા., ૧૦: શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર તેમજ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તેમજ તાલુકાના રાજકારણમાં છેલ્લા ઘણા વર્ષોથી મહત્વનું સ્થાન ધરાવતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ યુવા અગ્રણી હિરેનભાઇ ભગવાનજલભાઇ ખાંટનો આજે જન્મદિવસ છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
