<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જુનાગઢ ગિર સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૦:  જુનાગઢના ભાજપના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનો આજે જન્‍મદિવસ છે.

સતત ૩ર ટર્મથી જુનાગઢ જિલ્લા અને ગિરસોમનાથના સાંસદ તરીકે જંગી લીડથી ચુટાતા એવા રાજેશભાઇ અત્‍યંત સરળ સ્‍વભાવના અને પ્રજાના પ્રશ્ને હમેશા જાગૃત રહી લોકપ્રશ્‍નો ઉકેલનાર શ્રી ચુડાસમા આજે ૪૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે જન્‍મદિન નિમિત્તે રાજકીય સામાજીક આગેવાનો  મો. નં. ૯૮૭૯૩ ૪૭૯૯૯ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે. (૯.ર૭)

(1:16 PM IST)