<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમારનો જન્‍મ દિવસ

 

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૧ :.. વિશ્વ પ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી જે. ડી. પરમારનો આજે જન્‍મ દિવસ છે.

૧૧ એપ્રિલ ૧૯૪ર ના રોજ જન્‍મેલા તેઓ ૧૯૭પ થી સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી છે. પ્રાચીન સોમનાથ અને નુતન સોમનાથના પુનઃ નિર્માણના તેઓ જીવંત સાક્ષી છે. સોમનાથ મંદિર વિષે લેખો-પુસ્‍તકોના તેઓ લેખક-સંસ્‍કૃતિના વિદ્વાન અને અનેક માન સન્‍માન તેઓને મળેલ છે.

તેમના જન્‍મ દિને ઠેરઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ. મો. ૯૯ર૪ર ૦૬૭રર ઉપર થઇ રહ્યો છે.

(11:50 AM IST)