News of Saturday, 12th April 2025
પેટલાદના ભાજપના ધારાસભ્ય કમલેશ પટેલનો જન્મદિન

રાજકોટ : આણંદ જિલ્લાના પેટલાદના ભાજપના ધારાસભ્ય શ્રી કમલેશ રમેશભાઇ પટેલનો જન્મ તા. ૧ર એપ્રિલ ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ. એસ. સી. બી. એઙની પદવી ધરાવે છે. પેટલાદ તાલુકા ભાજપના પ્રમુખ અને ચૌદગામ કેળવણી ઉતેતી ટ્રસ્ટના મંત્રી તરીકે તેમની કામગીરી ઉલ્લેખનીય છે. ખેતી અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે. (પ-૧૮)
મો. ૯૪ર૮૪ ૩૭ર૯૩ પેટલાદ
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
