News of Saturday, 12th April 2025
પંચાયત અને ગ્રામ વિકાસના સચિવ મનિષા ચંદ્રાનો જન્મદિન
મોરબીના પ્રભારી સચિવ, રાજકોટના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રીમતી મનિષા ચંદ્રાનો જન્મ તા. ૧ર સુધી એપ્રિલ ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેણી મૂળ ઉત્તર પ્રદેશના વતની ર૦૦૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. હાલ મોરબી જિલ્લાના પ્રભારી સચિવ તરીકે કાર્યરત છે. અગાઉ પંચમહાલ અને રાજકોટ જિલ્લા કલેકટર, મહિલા અને બાળકલ્યાણ વિભાગ તથા નાણા વિભાગમાં સચિવ (ખર્ચ), ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. (પ-૧૮)
ફોન નં. ૦૭૯-ર૩રપ૧૧૦૧
મો. ૯૯૭૮૪ ૦પ૯પ૬ ગાંધીનગર
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
