News of Saturday, 12th April 2025
રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશ કાનાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઇ કાનાણી આજે જીવનના પર માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. છેલ્લા ર૯ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલ અને ર૬ વર્ષથી રાજકોટ શહેર ભાજપમાં સક્રિય છે. તેઓ રાજકોટ શહેર ભાજપમાં ર૦ર૩ થી મંત્રી, વોર્ડ નં. ૧૦ માં છેલ્લા ૭ વર્ષથી મહામંત્રી તરીકે જવાબદારી વહન કરી ચુકયાં છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં આજીવન મેમ્બર, અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થા, શ્રીકરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ જેવી સંસ્થા સાથે જોડાયેલ અને ગેસ પાઇપલાઇનનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસ્ટગેટ ઓનર્સ એસોસીએશનના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે યુનિટ ફાઉન્ડેશનમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહયાં છે. હરેશભાઇ કાનાણીને જન્મદિને (મો. ૯૪૨૬૯ ૧૫૦૦૨) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
