હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 12th April 2025
રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર રાજેશ ધોણીયાનો સોમવારે જન્મદિવસ

રાજકોટઃ શ્રી રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. રાજકોટના મેનેજર રાજેશભાઇ ધોણીયા તા.૧૪ના સોમવારે જન્મદિવસ છે. તેમના યશસ્વી પ૦ વર્ષ પુરા કરી પ૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. વકીલાત (ધારાશાષાી)ની પદવી મેળવી શૈક્ષણીક, ધાર્મિક, આરોગ્ય, સામાજીક સંસ્થાઓમાં સેવાકીય કાર્યોમાં સહભાગી બન્યા છે. મો.૯૮રપ૮ ૩૦૪૬૪.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
