<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

કાલે અધિક શ્રમ કમિશનર વાય. એમ. શેખનો જન્‍મદિન

 

રાજકોટ : ગુજરાતના એડીશ્‍નલ લેબર કમિશનર યાસ્‍મીનબેન એમ. શેખનો જન્‍મ તા. ૧૩ એપ્રિલ ૧૯૭૮ ના દિવસે થયેલ. કાલે ૪૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેણી અગાઉ વલસાડમાં અને નવસારીમાં મામલતદાર, ભરૂચમાં નાયબ કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. કાલના જન્‍મદિન નિમિતે તેમને આજથી જ શુભેચ્‍છાની શરૂઆત થઇ ગઇ છે. (પ-ર૧)

ફોન નં. ૦૭૯-ર૩રપ૭પ૩૮

મો. ૯૦૩૩૧ ૮૦૮૪૯ ગાંધીનગર

(2:35 PM IST)