<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

જામજોધપુરઃ આલેશધામ મંદિરના મહંત અરવિંદબાપુનો કાલે જન્‍મદિન

જામ જોધપુર તા. ૧રઃ જામ જોધપુર તાલુકા ના મહીકી ગામે આવેલ આલેશ ધામ ખોડિયાર માતાજીના મંદિરના મહંત અરવિંદ બાપુ ડાભી નો આવતી કાલે તા. ૧૩-૪ - ૨૦૨૫ નારોજ જન્‍મદિવસ છે

આલેશધામ ખોડિયાર માતાજી નામંદિર મુકામે મહંત અરવિંદ બાપુના સાનિધ્‍ય માં વિવિધ સામાજીક ધાર્મિક પ્રવળતિ યોજવામાં આવે છે અરવિંદ બાપુ કાલે ૪૫ માં વર્ષમાં પ્રવેશ કરશે.

(2:35 PM IST)