<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

પરેશ રાઘાણીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સિંધી સમાજ અગ્રણી અને એ ટુ ઝેડ કિચનવેરના શ્રી પરેશભાઈ રાઘાણી નો આજરોજ જન્‍મદિવસ છે. ચૌધરી હાઇસ્‍કુલનાં ભૂતપૂર્વ વિધાર્થી છે. તેમના ધર્મપત્‍ની માયાબેન સાથે સેવા આપે છે. મો.૯૦૧૬૦૪૭૬૬૯. (રર.૧૧)

(4:00 PM IST)