<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જસદણના ભૂતપૂર્વ ધારાસભ્‍ય ભોળાભાઇ ગોહિલનો જન્‍મદિન

રાજકોટ:.. જસદણના કોîગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ભોળાભાઇ ગોહિલનો જન્મ તા. ૧૬ ઍપ્રિલ ૧૯૭પ ના દિવસે થયેલ. આજે વન પ્રવેશ (પ૧મું વર્ષ) કર્યો છે. શ્રી ભોળાભાઇ ગોહિલ ભૂતકાળમાં પ વર્ષ જસદણ તાલુકા પંચાયતના સભ્ય, પ વર્ષ પંચાયતના પ્રમુખ તથા યુવક કોîગ્રેસ અને કોîગ્રેસના તાલુકા પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. ખેતી સાથે સંકળાયેલા છે. તેમણે લોકચાહનો મબલખ પાક ઉગાડયો છે. મો. ૮૩૦૬૬ ૩૭પ૩૩ જસદણ
(પ-૨૦)

 

(4:22 PM IST)