<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ગારીયાધારના ‘આપ' ના ધારાસભ્‍ય સુધીર વાઘાણીનો જન્‍મદિન

 

રાજકોટ : ભાવનગર જિલ્લાના ગારીયાધાર મત વિસ્‍તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય શ્રી સુધીર ભગવાનભાઇ વાઘાણીનો જન્‍મ તા. ૧૬ એપ્રિલ ૧૯૮૩ ના દિવસે થયેલ. આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સુધીરભાઇ બી. વાઘાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ ગારીયાધાર, શ્રી સીતારામબાપુ સેવા ટ્રસ્‍ટ રાજપીપળા વગેરે સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. ખેતીનો વ્‍યવસાય ધરાવે છે.

મો. ૯૩૧૬૭ ૯૭૧૭ર અને

     ૮૭૮૦૬ ૭ર૯૧પ ગારીયાધાર

(11:06 AM IST)