<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર મૈત્રેયનો જન્‍મદિવસ

જુનાગઢ, તા. ૧૭: જુનાગઢ અકિલાના જીલ્લા સેવાદ્દદાતા વિનુભાઇ એસ. જોષીના પુત્ર મૈત્રેય નો આજે ૧૭ મો જન્‍મ દિવસ છે.

તા. ૧૭-૪-ર૦૦૮ ના રોજ વિનુભાઇ જોષી અને શ્રીમતિ મિતાબેન જોષી ને ત્‍યાં જન્‍મેલ મૈત્રેય હાલ જુનાગઢની નોબલ યુનિવર્સીટીમાં ડીપ્‍લોમાં આઇટીમાં અભ્‍યાસ કરે છે. આજે તે ૧૭ વર્ષ પુરા કરી ૧૮ માં વર્ષમાં પ્રવેશી રહયો છે ત્‍યારે તેને વડીલો આશિવાર્દ આપી રહયા છે અને શુભેચ્‍છકો મો. નં. ૯૩૧૩૧ ૪૭૧૫૦ ઉપર અભિનંદન વર્ષા કરી રહયા છે.(૬.૬)

(11:22 AM IST)