News of Thursday, 17th April 2025
રાજકોટ તાલુકાના ભાજપના પુર્વ પ્રમુખ દિનેશભાઇ પરસાણાનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ તાલુકાના ભાજપના પુર્વ પ્રમુખ, રાજકોટ માર્કેટીંગ યાર્ડના પુર્વ ડીરેકટર, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી અને નાનામવા ગામના અગ્રણી એવા દિનેશભાઇ નારણભાઇ પરસાણા પ૭ વર્ષ પુર્ણ કરી પ૮માં વર્ષમાં પ્રવેશી રહયાં છે. તેમના જન્મદિવસે મિત્રો, સ્નેહીજનો, રાજકોટ સામાજીક આગેવાનો દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
