News of Friday, 18th April 2025
ભાવનગરના પત્રકાર મનીષ દવેનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભાવનગરના પત્રકાર, લેખક મનીષ પી.દવેનો આજે તા.૧૮ના જન્મદિવસ છે. તેઓ ધાર્મિક વિષયના ઉંડાણ સાથેના લેખો લખી જકડી રાખે છે.સ્ત્રી સશકતીકરણ, સંસ્કૃતી, ધર્મકલા, તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયો પર લેખ લખે છે. તેઓના જન્મદિને તેમના મો.૯૪ર૬૮ ૩૦૩૬૮, ૮૧૦૮પ ૮૬૮૪૬ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
