<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

જુનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં પી.એ. વિજયભાઈ ભરડાનો જન્મદિવસ

વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮ :  જુનાગઢ અને ગીર સોમનાથના  યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાનાં પર્સનલ આસિસ્ટન્ટ  વિજયભાઈ ભરડાનો આજે જન્મદિવસ છે.

જન્મદિવસ નિમિત્તે  હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ (મો.96381 79999) ઉપર પાઠવવામાં આવી રહી છે.

(11:43 AM IST)