News of Friday, 18th April 2025
સાવરકુંડલાઃપત્રકારના પુત્ર કોનેન કાજીનો જન્મદિન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ :.. ઉનાના પત્રકાર કાસમભાઇ કાજીના દીકરા કોનેન કાજીનો આજે જન્મદિન છે. તેણે ર૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ઉનાના સેવાભાવી મુસ્લિમ આગેવાન અને નિષ્ઠાવાન પત્રકાર કાસમભાઇ કાજીનો દીકરો કોનેન કાજી તેમના જીવનની પાપા પગલીની શરૂઆત થી જ લોકોની સેવા કરવાનું ઝડપ્યુ છે. ઉના મુસ્લિમ કાજી પરિવારે લોકોની સેવા કરવાનો સિલસિલો યથાવત રાખવાની પરંપરા શરૂ રાખનાર કોનેનના જન્મ દિવસ નિમિતે તેમના સગા-સંબંધી મિત્ર વર્તુળો તેમનો શુભેચ્છા મો. ૯૦૧૬૩ ૭૮૬૯પ ઉપર પાઠવી રહ્યા છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
