News of Friday, 18th April 2025
ભાજપ કારોબારી સભ્ય રઘુવંશી અગ્રણી મયંક પાંઉનો જન્મદિન

રાજકોટઃ શહેર ભાજપના કારોબારી સભ્ય મયંક પાંઉનો જન્મ તા.૧૮ એપ્રિલ ૧૯૭૦ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ઉત્સાહી સમર્પિત લાગણીશીલ પ્રેમાળ શહેરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ જલારામબાપાના ભકત રાજકોટ શહેર ભાજપના અને રઘુવંશી સમાજના અગ્રણી મયંકભાઇ પાંઉને જન્મદિવસની શુભકામના મળી રહી છે. તેઓ રેલ્વે એન્ડ એર એશો.ના પ્રમુખ છે. મો.૮૪૮૮૮ ૮૭૦૭૭ અને ૯૮૨૫૨ ૩૬૯૪૭ રાજકોટ.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
