<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

જામનગરના પૂર્વ મેયર સનતભાઇ મહેતાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ જામનગરના પૂર્વ મેયર શ્રી સનતભાઈ મહેતાનો જન્‍મદિવસ છે. તેઓ જામનગર મહાનગરપાલિકામાં મેયર પદ પર રહ્યા પછી ગુજરાત રાજ્‍યના બે મહત્‍વના બોર્ડ નિગમ જેવા કે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને ગુજરાત ઔદ્યોયોગીક વિકાસ નિગમ (GIDC)ના ડાયરેક્‍ટર પદ પણ રહી ચુકયા છે હાલ તેઓ અખિલ ભારતીય મેયર પરિષદ - નવી દિલ્‍હીના ડાયરેક્‍ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના જન્‍મદિવસે અભિનંદનવર્ષા થઈ રહી છે. મો.૯૮૨૪૨ ૨૧૦૧૦.

(4:39 PM IST)