News of Monday, 21st April 2025
પંચાયત ક્ષેત્રના નિવૃત અધિકારી રામદેવસિંહ ગોહિલનો જન્મદિન
રાજકોટ અને મોરબીના પૂર્વ ડે. ડી.ડી.ઓ.

રાજકોટઃ ગુજરાત વહીવટી સેવા વર્ગના નિવૃત અધિકારીશ્રી રામદેવસિંહ ગોહિલનો જન્મ તા. ૨૧ એપ્રિલ ૧૯૬૨નાીદવસે થયેલ આજે યશસ્વી જીવનના ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ ભૂતકાળમાં જસદણ, પડધરી, કાલાવડ, ભાણવડમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ રાજકોટ અને મોરબીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાન પર ફરજ બજાવી ચૂકયા છે. વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ છે. હાલ સુખમય નિવૃત જીવન પસાર કરી રહ્યા છે.
મો. ૯૪૨૬૯ ૦૦૦૨૫ રાજકોટ
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
