News of Tuesday, 22nd April 2025
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરાના કોર કમિટીના સભ્ય સુનિલ વોરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરાની કારોબારી ટીમ સમર્પણના અગ્રણી અને નાની વયે રાજકોટ ચેમ્બરના ડાયરેકટર તરીકે સફળ કામગીરી કરનાર વિવેકાનંદ યુથ કલબ એન જીઓ ફેડરેશન, રકતદાન, ચક્ષુદાન, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, રૂગનાથજી મંદિર સમિતિ, મોઢ મહાજન સહિતની સંસ્થાઓમાં સેવા આપતા મોઢવણિક સમાજ રાજકોટના યુવા અગ્રણી સુનિલભાઇ વોરાનો આજે જન્મ દિવસ છે. તેઓને જન્મદિને તેમના મો. ૯૮૨૫૨ ૧૭૩૨૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
