તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો જન્મ દિવસ

રાજકોટઃ વિધાનસાના વિપક્ષી કોંગ્રેસ ના નેતા અને આણંદ જિલ્લાના આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાનો જન્મ તા. ૨૪ એપ્રિલ ૧૯૭૬ના દિવસે થયેલ આજે ૫૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. ગુજરાત પ્રદેશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તા ૪થી એપ્રિલ ૨૦૧૮થી, નવસર્જન એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ,જીવન ચેતના કેળવણી મંડળ, વડોદરા. મંત્રી, રાષ્ટ્રીય કેળવણી મંડળ, બોરસદ (ઉત્તર બુનિયાદી શાળાઓ, ગ્રામ વિદ્યાપીઠ, આશ્રમ શાળાઓ, આઈ.ટી.આઈ., વગેરે શૈક્ષણિક સંસ્થાઓ),રાષ્ટ્રીય વિદ્યાર્થી સહાયક મંડળ, બોરસદ. ચેરમેન, ખેત-ઉત્પન્ન બજાર સમિતિ,આંકલાવ. ડિરેકટર, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ, આણંદ જિલ્લા સહકારી સંઘ, આણંદ, આંકલાવ તાલુકા ખરીદ-વેચાણ સંઘ, ગુજરાત સ્ટેટ કો-ઓ. બેન્ક, અમદાવાદ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. મો. ૯૮૭૯૫ ૫૩૧૮૭ અમદાવાદ વગેરે સંસ્થાઓમાં તેમનું અમદાવાદ (૩.૪)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
