તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
સુત્રાપાડાના સામાજીક કાર્યકર્તા અજયભાઇ વાળાનો આજે જન્મદિવસ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા.૨૫: ભગવાન શ્રી સોમનાથ મહાદેવ આપને લાંબુ અને દીર્ધાયુ જીવન બક્ષે તેમજ આપની મનોકામનાઓ પૂર્ણ કરે સાથે સાથે જીવનમાં ખુબ પ્રગતિ સાધતા રહો એ જ પ્રાર્થના તેમજ મો. ૭૦૯૬૪ ૯૦૧૪૯ ઉપર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે. (૩.૪)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
