<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમરેલીના ભૂતપૂર્વ સાંસદ નારણભાઇ કાછડિયાનો જન્‍મદિન

રાજકોટ :. અમરેલીના ભાજપના ભૂતપૂર્વ  સંસદ સભ્‍ય શ્રી નારણભાઇ કાછડિયાનો જન્‍મ તા. રપ એપ્રિલ ૧૯પપ ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ સતત ત્રણ વખત સંસદમાં ચૂંટાયા હતાં. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂકયા છે. તેઓ લોકસેવામાં અવિરત સક્રિય છે.

મો. ૯૯રપ૧ ૪૦પ૪પ, અમરેલી

(10:54 AM IST)