તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
બોટાદના જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો જન્મદિન

રાજકોટ :.. બોટાદના જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો જન્મ તા. રપ એપ્રિલ ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ કેરલના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં બરવાળામાં મદદનિશ કલેકટર, નર્મદામાં જિલ્લા વિકાસ અધિકારી, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં મુખ્ય વહીવટી અધિકારી, વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦ર૮૪૯ -ર૭૧૩૦૪
મો. નં. ૯૯૭૮૪ ૦પ૯૩૧, બોટાદ
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
