<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારનો જન્‍મદિન

રાજકોટ : પંચમહાલના જિલ્લા કલેકટર શ્રી આશિષકુમારનો જન્‍મ તા. રપ એપ્રિલ ૧૯૮ર ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ર૦૧૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી આશિષકુમાર ભૂતકાળમાં ગોધરામાં મદદનિશ કલેકટર, બોટાદ અને આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-૧ર)

ફોન નં. ર૬૭ર -ર૪ર૮૦૦

મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૧૭ ગોધરા

 

(4:45 PM IST)