<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

વાંકાનેરનો કવિ રમેશભાઇ રાજગોરનો જન્‍મદિન

 

વાંકાનેર માં વસતા ને કાવ્‍ય ગીત ભજન લખતાં રાજકીય સંબધ બધાં સાથે ધરાવનાર રાજગોર સમાજ માં અનેરૂ સ્‍થાન ધરાવતા છે કવિ રમેશ રાજગોર નો ૫૫ મો જન્‍મદિવસ છે. વાંકાનેર માં વસતા બહોળો મિત્ર વર્ર્ગને રાજકીય સામાજિક ધરોબો ધરાવનાર દરેક સમાજ સાથે હળી મળી ચાલનાર સાહિત્‍ય ક્ષેત્રે કવિ તરીકે બિરૂદ પામ્‍યા છે. (મો. ૯૬૬૪૯૫૫૮૦૪)

(4:21 PM IST)