<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો કાલે જન્‍મદિવસઃ અભિનંદનવર્ષા

 

રાજકોટ, તા.૨૬: પ્રદેશ ભાજપ અગ્રણી, ભૂતપૂર્વ કોર્પોરેટર અને ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમના ડીરેકટર અનિલભાઈ મકવાણાનો આવતીકાલે જન્‍મદિવસ છે. તેઓ અનુસુચિત જાતિ વર્ગના લોકોને લોન અપાવવામાં સહભાગી બન્‍યા છે. છેલ્લા ચાર દાયકાથી તેઓએ દરેક ચૂંટણીમાં પણ કમળ ખીલવવા પૂરી મહેનત કરી છે. તેમના જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએથી જ તેઓને (મો.૯૮૨૪૫ ૦૧૧૮૧) શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(4:21 PM IST)