<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

રાજકોટના લોકગાયિકા ડો.વર્ષા મહેતાનો આજે જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.ર૮: રાજકોટના લોકગાયીકા ડો.વર્ષા મહેતાનો આજે જન્‍મદિવસ છે. જેમના કંઠે ગીતો સાંભળવા એ એક લ્‍હાવો છે. તેવા આ કલાકારને જન્‍મદિન નિમીતે મો.૯૯૧૩પ પ૧૪૧૬ ઉપર અભીનંદનવર્ષા થઇ રહી છે

(11:38 AM IST)