<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

જય સ્‍વામિનારાયણ : સેવાના સારથિ ધીરૂભાઇ વીરડિયાનો જન્‍મદિન

 

રાજકોટઃ સ્‍વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્‍ધ સેવક શ્રી ધીરૂભાઇ ગોરધનભાઇ વીરડિયાનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬૧ ના વર્ષની ર૯ એપ્રિલે થયેલ. આજે સેવાભાવી જીવનમાં ૬પ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ બાંધકામના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. પાટીદાર સમાજ અને અન્‍ય સંસ્‍થાઓમાં તેમનું મહત્‍વનું યોગદાન આપ્‍યુ છે. તેઓ મૂળ ગોંડલ પાસેના મોટા મહિકા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત છે. આજ તેમને શુભેચ્‍છકો દ્વારા જન્‍મદિનની અપરંપાર શુભેચ્‍છા મળી રહી છે. મો. ૯૪૨૬૭ ૧૯૩૨૪ રાજકોટ

(11:35 AM IST)