<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

જુનાગઢ જીલ્લા સહકારી બેન્‍કના ચેરમેન કિરીટ પટેલનો જન્‍મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઇ પટેલનો આજે જન્‍મ દિવસ છે. જુનાગઢ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે બે ટર્મ તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકે જેમણે ૧૬ વર્ષથી સફળ સુકાન સંભાળીને યુવાનોને નવી દિશા ઉદાહરણ પુરૂ પાડયુ છે. અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે કાર્યરત છે. એવા કિરીટભાઇને જન્‍મદિન નિમિતે મો. નં. ૯૮રપ૦ ૩પ૦૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (પ-૯)

(12:01 PM IST)