તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 1st May 2025
જામનગર જિલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૦૧: ધ્રોલ તાલુકાના મૂળ રોજીયા ગામના વતની છે જામનગર જિલ્લા પંચાયતના વાકીયા બેઠકના સદસ્ય લગધીરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.
તેઓએ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, આરોગ્ય સમિતિના ચેરમેન સહીત ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દા ઉપર રહી ચૂકયા છે, ત્યારે લગધીરસિંહ જાડેજાને જન્મદિવસના નિમિત્તે અભિનંદન માટે (મો.નં:૯૪૨૬૬૧૧૧૧૧) પર જન્મદિવસ શુભેચ્છાઓ આપી રહ્યા છે.(૪૦.૧૬)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
