<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ભાજપના ધારાસભ્‍ય બાબુભાઇ જમનાદાસ પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ અમદાવાદ પંથકના દસકોઇ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍યશ્રી બાબુભાઇ જમનાદાસભાઇ પટેલનો જન્‍મ તા.૧ મે ૧૯૪૮ના દિવસે થયેલ. આજે ૭૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાંચમી વખત ધારાસભ્‍ય તરીકે ચુંટાયા છે. અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. અમદાવાદ માર્કેટ યાર્ડ, ગુજરાત ડેરી વિકાસ નિગમ, ઘાટલોડીયા નગર પંચાયત વિશ્વ પાટીદાર સમાજ, કે.વી.પાટીદાર છાત્રાલય, દસકોઇ પાટીદાર સમાજ વગેરે સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. ફોનનં. ૦૭૯ ર૬૯ર૯૬૯૭, મો.નં.૯૮રપ૦ ૦૬૯પ૮ અમદાવાદ.

(4:43 PM IST)