<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

સંતવાણી આરાધક કિશોરગીરી ગૌસ્‍વામીનો આજે જન્‍મ દિવસ

 

(મનીષ દવે દ્વારા) ભાવનગરઃ ખંભાળા (અમરેલી, બાબરા)ના સંતવાણી આરાધક કિશોરગીરી બાપુ ગોસ્‍વામીનો તા. ૧ મે ના જન્‍મદિન છે. તેઓ અપાર લોકચાહના ધરાવતા નવોદીત કલાકારોને તૈયાર કરી રહયા છે. મો. ૯૯૨૫૦ ૫૦૬૬૯

(1:55 PM IST)